મિત્રો,
આપ સહુએ અવસર ના મૂળ હેતુ સ્વાંતઃ સુખાય ને જે રીતે બીર્દાવ્યો છે તે અવસર પરિવાર માટે પ્રાણ વાયુ સમાન છે..
અવસર પરિવાર જ્યારે રચાયું ત્યારે કોને ખબર હતી કે મિત્રોનો આ મેળાવડો, એક બોહળો પરિવાર બની ઉભરશે?
આપનો આ પ્રેમ અને સ્નેહ સદા માટે મળતો રહે તેવી પ્રભુ ને અરજી...
આવસર પરિવાર હવે આપ સહુ સમક્ષ લઈને આવે છે
અવસર "બેઠક"
એક એવો મંચ કે જ્યાં સહુ સાથે મળી નીજાનંદ માટે ગીતો ગાશે, કાવ્યો વાંચશે અને ભેગા મળી મસ્તી કરશે..
મહીનામા ૧ વાર કોઇ પણ સભ્યને ઘેર ભેગા થઈને મઝા માણવાનો અવસર...
ના કોઇ ફોર્મેટ, ના કોઇ થીમ,
બસ જે મન થાય તે ગાવાનુ, જે મન થય તે વાંચવાનુ...
ઓક્ટોબર બેઠકઃ
તાઃ ૨૪ ઓક્ટોબર, સમયઃ રાત્રે ૦૯-૦૦ વગે
ઘરઃ કાંક્ષીત મુનશી (Mobile: 9879542505, 9426600839)
૨૩ જયનગર સોસાયટી,
સરદાર પટેલ હોસ્પીટલ પાસે,
રામબાગ, મણીનગર,
અમદવાદ
જો આપ બેઠક મા આપની હાજરી નોધાવવા માંગતા હો તો અહીં
ક્લીક કરો
http://avsarparivar.com/?page_id=165
--
warm regards,
avsar parivar.
www.avsarparivar.com
No comments:
Post a Comment