ચાલો,પરીક્ષા આપો.
મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2011/01/blog-post_26.html
======================================================================
નોંધ- આ પરીક્ષામાં નાપાસ થવાય તો ચિંતાના કરશો, લેખકને અવારનવાર પરીક્ષા લેવાની ટેવ છે તો, વિદ્વાન પાઠકશ્રીએ વારંવાર પરીક્ષા આપવાની ટેવ પાડવી. આ આખાય પ્રશ્નપત્રની, આદર્શ જવાબવહી (સાચા ઉત્તર સાથે) ઉપર દર્શાવેલ બ્લોગ લિંક પર ટૂંક સમયમાં, આપના જવાબોના આધારે ઉપલબ્ધ કરાશે. જવાબો ફક્ત બ્લોગના પ્રતિભાવ ( રૅકર્ડ પરપઝ કાજે. ) `COMMENT ` વિભાગમાંજ આપવા વિનંતી છે.

વિષયસંદર્ભઃ વિદેશોમાં સંગ્રહાયેલાં કાળાં નાણાં
સમય - અમર્યાદિત
કુલ ગુણ - ૧૦૦% દેશપ્રેમ
* દરેક દેશપ્રેમીએ, અહીં આપેલા તમામ પ્રશ્નોના ઉત્તર આપવા ફરજીયાત છે.
* કોઈપણ પ્રશ્નનો ઉત્તર ન આવડે તો કોઈને પણ પૂછવાની કે ગાઈડમાં જોઈને લખવાની છૂટ છે.
* આ પ્રશ્નપત્ર દરેક દેશવાસીને ( અન્ય ભાષાઓમાં ટ્રાન્સલેટ કરીને પણ ) પાસે ફોરવર્ડ થાય તો કુલ ગુણ ઉપરાંતના અલગ વધારે ગુણ ફાળવાશે ..!!
* મતદાર કાર્ડ હોય પરંતુ મત આપવા જવામાં આળસ કરતા હોય તેવા નાગરિકો માટે, આ પરીક્ષા મરજીયાત છે. (હાશ, છૂટ્યા..!!)
======================================================================
પ્રશ્નઃ૧ (અ) ફક્ત એક શબ્દમાં ઉત્તર આપો. (હા કે ના) (દેશપ્રેમ ગુણ- ૨૦)
* આ કાળા નાણાં જાહેર જનતાના હિત ઉપયોગ માટેનાં નાણાં છે?
* આ કાળાં નાણાં આપણા દેશના ટેક્સમાંથી છટકીને એકઠાં કરેલાં નાણાં છે?
* આ કાળા નાણાં આતંકવાદી સંગઠનોનાં પણ હોઈ શકે છે?
* આ કાળા નાણાંથી માનવતાવાદી નૈતિકતાનો હ્રાસ થયો છે?
* આ કાળા નાણાં દેશના વિકાસ કાર્યમાં વપરાય તે માટે,સમગ્ર જનતાએ એક અવાજે આંદોલન કરવું જોઈએ?
પ્રશ્નઃ૧ (બ) ફક્ત એક-બે વાક્યમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ - ૨૦)
* આ કાળા નાણાં દેશમાં પરત લાવવા વિદેશી બેંકો તથા સરકારો આપણને સહયોગ આપશે, કે શ્રીપ્રણવબાબુની માફક કરારનું બહાનું કાઢશે?
* આ કાળા નાણાં, ફક્ત ૧૦૦ દિવસમાં, દેશમાં પરત લાવવા, કોંગ્રેસે ગત લોકસભા ચૂંટણીના મૅનિફેસ્ટોમાં આપેલું વચન રહી-રહીને પણ પાળશે? (બે વર્ષથી વધારે સમય તો થઈ ગયો..!!)
* આ કાળા નાણાં બાબતે કેન્દ્રસરકારે કરેલા ખુલાસાથી,નામદાર સુપ્રિમ કૉર્ટને પણ સંતોષ થયો નથી, હવે સરકાર કેવો પૂરક ખુલાસો રજૂ કરશે?
* આ કાળા નાણાં બાબતે ન્યાયપાલિકા કોઈ યોગ્ય આદેશ આપશે? આ આદેશને કેન્દ્રસરકાર ગાંઠશે?
* આ કાળા નાણાં દેશમાં પરત લાવી ધોળાં કરવા, જેતે ખાતાધારકોને કોઈ ઉદાર ટેક્સ રાહત તથા કોઈ દેંડ કે સજા નહીં કરવાની બાંહેધરી, જાહેર કરવાની જરૂર આપને લાગે છે?
* આમ ઉદાર રાહતોને કારણે, દેશના નાગરિકો વચ્ચે, આર્થિક અસમાનતા વધશે? પહેલેથીજ અમીર ખાતાધારક વધારે અમીર બને, તે યોગ્ય બાબત ગણાશે?
* આ કાળાં નાણાં આવી રાહતને અનુસરીને સફેદ કરી આપનારા સત્તાધિશો, " ગાંધી વૈદ્યનું સહિયારું" કરીને કટકી કરી લેશે તમ આપને લાગે છે?
* આ કાળા નાણાં દેશમાં પરત લાવવા બાબતે ઉદાર રાહતની અવધિ સમાપ્ત થયા બાદ, તે નાણાં જપ્ત કરીને, દેશના આ ગુન્હેગાર પર રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુન્હો દાખલ કરી સજા મળે તે બાબતે આખો દેશ સર્વસંમત છે?
પ્રશ્નઃ ૨ એક પેરેગ્રાફમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ- ૨૦)
* જેમ બોફોર્સ કે હવાલા કાંડનું સુરસુરિયું થઈ ગયું તેમ, આ કાળાં નાણા બાબત પણ ભૂતકાળની ગર્તામાં વિલિન થઈ જશે?
* મોંઘવારી સહિત આંતરિક અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલી UPA સરકારની નિષ્ફળતાનો દોષનો ટોપલો, યુવરાજ રાહુલબાબાએ અન્ય શયોગી પક્ષોના શંભુમેળા પર નાંખ્યો છે ત્યારે, આ કાળાં નાણાં પરત લાવી, વાહવાહ મેળવી, આવતી લોકસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ પોતાના એકલા હાથે બહુમતી મેળવી પોતાના એકજ પક્ષની સરકાર બનાવી શકશે?
* પડોશી દેશોની દાદાગીરી સામે પહોંચી વળવા તથા ભારતને વિશ્વમાં સક્ષમ સુપર પાવર બનાવવા, આ કાળાં નાણાં અત્યારે દેશને ખૂબ ઉપયોગી થાય તે માટે, આ સમય જ એકદમ યથાયોગ્ય છે તેમ આપ માનો છો?
* આ કાળાં નાણાં પરત આવે તો, તે આખો રૂપિયો જનતાના આરોગ્ય, શિક્ષણ, માળખાકિય સુવિધા માટે જ ખર્ચાશે તેમ આપ માનો છો? કેપછી, સ્વ.શ્રીરાજીવ ગાંધીના બ્રહ્મવાક્ય પ્રમાણે, સામાન્ય જનતા સુધી માત્ર પંદર પૈસા જેટલોજ લાભ પહોંચશે?
પ્રશ્નઃ૩ , ટૂંકનોંધ લખો (દેશપ્રેમ ગુણ -૨૦)
* કાળાં નાણાં અને સામાન્ય જનતાની લાચારી.
* કાળાં નાણાં અને ન્યાયપાલિકાની સક્રિયતા.
પ્રશ્નઃ ૪ સાચાં જોડકાં જોડો (કોણ શું કહે છે?) (દેશપ્રેમ ગુણ -૨૦)
* નામદાર સુપ્રિમ કૉર્ટ -
" According to Wikipedia, illicit money lodged in Swiss banks totaled $2.6 trillion (Rs 130 lakh crore in today's exchange rate) in 2001 and $5.7 trillion (Rs 285 lakh crore) in 2007, and that illicit money deposited by rich Indians in Swiss banks and tax havens elsewhere was between $0.5-1.4 trillion (Rs 25-70 lakh crore). Illicit money comprised political bribes, crime money and venal business.
* નામદાર શ્રીમનમોહનસિંઘ-
" This is all the information you have or you have something more? We are talking about the huge money. That is the plunder of nation."
* નામદાર શ્રીપ્રણવ મુખરજી -
" Money belonging to terrorists might have been invested in the Indian stock market through participatory notes."
* નામદાર શ્રીએમ.કે. નારાયણ- નેશનલ સિક્યુરિટિ ઍડવાઈઝર-
" Action has already started for getting back black money belonging to Indians from Swiss banks. "
* નામદાર શ્રીએલ.કે અડવાણી-
" One of the conditions is the secrecy. We have given names to Supreme Court in sealed cover."
પ્રશ્નઃ ૫ કોઈપણ એક વિષ્ય પર વિસ્તારપૂર્વક નિબંધ લખો. (દેશપ્રેમ ગુણ - ૨૦)
* સ્વિસ બેંકની ઉપયોગિતા અને ખાતાં ખોલાવવા કાર્યપ્રણાલિ.
* આશરે $ ૨.૬ યુ.એસ.ડૉલર્સ ( લગભગ ૧૩૦ લાખ કરોડ રૂપિયા) થી ભારતમાં થઈ શકતા વિકાસકાર્ય.

તા.ક. પ્રશ્નપત્રના ઉત્તર માત્ર બ્લોગ પર પ્લી..ઝ..!! ( રૅકર્ડ પરપઝ કાજે. )
માર્કંડ દવે. તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧.

દેશદાઝ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન

__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

.
__,_._,___
No comments:
Post a Comment