મિત્રો
સગર્ભાવસ્થામાં માતામાં અનેક શારીરીક બદલાવ આવે છે. સમગ્ર સગર્ભાવસ્થા દરમ્યાન વજનમાં કુલ 11 કિલો જેટલો વધારો થાય છે. માતાને હવે માત્ર પોતાના માટે નહિ પણ ગર્ભસ્થ શિશુ માટે પણ ઓક્સીજન- કેલરી-પ્રોટીન ની વ્યવસ્થા કરવી પડશે.! વળી આ તમામ બદલાવો માતાનો ચયાપચયની ક્રિયાનો દર( metabolic rate) વધારી દે છે.
આથી આવા સંજોગોમાં હળવો વ્યાયામ અને કસરતો સગર્ભાવસ્થા અને ભાવિ પ્રસૂતિ ને સુખમય બનાવે છે.
વાંચો .... સગર્ભાવસ્થામાં હળવી કસરતો અને વ્યાયામ (Light Exercises in Pregnancy)
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment