| Dear Friends, પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં લીરલબાઈ કે નીરલદેનો જન્મ થયો હોવાનું મનાય છે. લીરલબાઈએ ઉગમશી ગુરુ પાસે દીક્ષા લીધેલ. પ્રસ્તુત ભજનમાં શરીરની અંદર વસતા આતમતત્વને જ લીરલબાઈ સમગ્ર જીવનનો સાર બતાવે છે, જે કાંઈ પડ્યું છે તે માંહ્યલામાં જ છે અને એટલે જ જે શોધ કરવાની છે તે પણ અંતરમાં જ થવી જોઈએ એ અર્થનું આ ભજન ખૂબ જ માર્મિક છતાં લોકભોગ્ય છે The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. જીજ્ઞેશ અધ્યારૂ
|
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment