મિત્રો,
નાના બાળકોની અભિવ્યક્તિની દુનિયા અનોખી હોય છે, છેલ્લા મહીનામાં અમારા બંને બાળકોએ અલગ અલગ રીતે તેમના આનંદની અભિવ્યક્તિની રીતો શીખી લીધી છે, ક્વચિતને 10 એપ્રિલે એક વર્ષ પૂરું થશે, અભિવ્યક્તિની તેની પોતાની રીત છે, અને એ આનંદને સમજાવવા વિડીયો સિવાય બીજુ કોઈ માધ્યમ ચાલે તેમ નથી.... વિડીયો જોશો એટલે આપોઆપ જાણી જશો...

આજે અક્ષરનાદ પર મૂકી છે પોસ્ટ...
અને અધ્યારૂ નું જગત પર મૂકી છે...
|
આભાર,
![]() | Please consider the environment before printing this e-mail! |
__._,_.___
.
__,_._,___

No comments:
Post a Comment