"લોન" એટલે "ન લો" .
વ્યસન "તજી" દેવામાં જ તમારી "જીત" થશે .
"વાદ" કરો તો પછી "દવા" ની જરૂર પડે જ .
"જામ" હોય તો બધાને "મજા" પડી જાય .
કોઈના પર "દયા" કરી હોય તો "યાદ" ના રાખો .
શાળામાં "સર" છે પણ ભણવામાં "રસ" નથી .
દરજી સરખા અંતરે "જગા" રાખી "ગાજ" કરે છે .
"ભલા" કામ કરનારને હમેશા "લાભ" થાય છે . કોઈની વાહ કરવી એટલે હવા ભરવા જેવું છે.

__._,_.___
Reply via web post | Reply to sender | Reply to group | Start a New Topic | Messages in this topic (3) |
.
__,_._,___
No comments:
Post a Comment