[Gujarati Club] હાજી કાસમની વીજળી… – ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, રાજેન્દ્ર દવે

 

સર મહમદ યુસુફના વડીલોની પેઢી હાજી કાસમની પેઢી કહેવાતી. તેઓ સાહસિક વહાણવટીઓ અને બ્રિટિશ ઇન્ડિયા સ્ટીમ નૅવીગેશન કંપનીના કાઠિયાવાડના એજન્ટ હતા. પણ એમનો દબદબો, શાખ, પ્રતિભા ને વહીવટ એવાં હતાં કે એમના કાળમાં એ કંપની'હાજી કાસમની કંપની'તરીકે અને એની આગબોટો 'હાજી કાસમની બોટ' તરીકે જ ઓળખાતી. આવી એક બોટ નામે 'એસ.એસ.વેટરના' આ તરફ સૌ પહેલી વીજળીના દીવાવાળી બોટ હોવાથી આપણા લોકો એના મૂળ નામ 'વેટરના' ને બદલે તેને 'વીજળી' ના નામથી જ ઓળખતા. નવી નકોર બંધાયેલી એ લંડનથી આવી કરાંચી, ત્યાંથી મુસાફરો લઇ આવી કચ્છ-માંડવી. ત્યાંથી ચૌદ જાનો મુંબાઇ આવવા એમાં બેઠી. માંડવીથે એ દ્વારકા આવી, ત્યાં તોફાન શરૂ થયું. ભગવાનજી અજરામર નામના એક ભાઇ તોફાનને કારણે દ્વારકા ઊતરી પડ્યા. આગબોટ આગળ ચાલી.તોફાન વધ્યું - ભયંકર થયું !... 

જાણો વીજળી વિશેની અનેક વાતો વિગતે...

આશા છે આપને ગમશે......

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક

અક્ષરનાદ I રેન્ડમ ક્લિક્સ I એક ક્લિક પર અનેક ગુજરાતી ઈ-પુસ્તકો
The above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF 8 (Unicode) in your browser menu bar to enable the font.
Please consider the environment before printing this e-mail!


__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...