[ફન_ફોર_અમદાવાદી_ગુજરાતી] કોઈના આત્મબળને ઠેસ ન પહોંચાડો

કોઈના આત્મબળને ઠેસ ન પહોંચાડો

soul-force.jpgમંદીના આ આકરા સમયમાં અર્થવ્યવસ્થા કરતાં પણ વધારે લોકોનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે ! કર્મચારીઓના માથે છટણીની તલવાર સતત લટકી રહી છે, સાથે કંપની મેનેજમેન્ટના આ શબ્દો કે, 'તમે અસક્ષમ સાબિત થઈ રહ્યા છો, આથી તમને કાઢી મૂકવામાં આવે છે', કોઈ પણ વ્યકિતના આત્મબળને તોડી પાડવા માટે પર્યાપ્ત છે.


આ પરિસ્થિતિમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠી રહ્યો છે કે કોઈના આત્મબળને ઠેસ પહોંચાડયા વિના કેવી રીતે કોઈને નોકરી પરથી હટાવી શકાય. આજનો સ્પર્ધાત્મક સમય અને મંદીના વાતાવરણમાં કયારેક છટણી જરૂરી હોય છે. આ સ્થિતિમાં મહત્ત્વનું એ છે કે તમે કેવી રીત અપનાવો છો.


એ વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે સંસ્થાના વિકાસમાં દરેક કર્મચારીનું યોગદાન હોય છે. કેટલાકનું યોગદાન વધુ હોય છે, જયારે કેટલાકનું અપેક્ષાથી ઓછું! આ પરિસ્થિતિમાં નોકરી પરથી હટાવાયેલી દરેક વ્યકિત યથાયોગ્ય સન્માનની હકદાર છે.


હું પહેલા જયાં કામ કરતો હતો તે કંપનીમાં એક વખત મને કેટલાક કર્મચારીઓની છટણી કરવાનું કહેવામાં આવ્યું. દરેક પ્રત્યે નિષ્પક્ષતા દર્શાવી મેં બધા જ કર્મચારીઓની પર્સનલ ફાઇલ મગાવી. મારો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે તે વ્યકિતએ સંસ્થામાં જોડાયા બાદ સંસ્થાના વિકાસમાં કેટલું યોગદાન આપ્યું છે.


એક વાર આ જાણ્યા-સમજયા પછી મેં તે કર્મચારીઓને બોલાવ્યા, જે કંપની માટે ઓછા ઉપયોગી હતા. આ આધારે મેં તેમને નોકરી પરથી હટાવવાનું ઔચિત્ય બતાવ્યું. આ સમગ્ર પ્રક્રિયામાં મેં એ વાતનો ખ્યાલ હંમેશાં રાખ્યો કે મારાથી કોઈ એવો શબ્દ કે વાત ન બોલાઈ જાય, જેનાથી તેમના આત્મસન્માનને ઠેસ લાગે કે પછી તેમનું યોગદાન ઓછું લાગે.


ત્યારબાદ અમારી વચ્ચે નોકરી પરથી હટાવવા વિશે વાતચીત થઈ. ત્યારબાદ હું દરેકને લંચ પર લઈ ગયો અને બહુ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં અમે છૂટા પડયા! તેમ છતાં આજ સુધી મને ક્યારેય એ સાંભળવા નથી મળ્યું કે તે કર્મચારીઓએ કંપની વિશે કોઈ ખરાબ વાતો કરી હોય.


ફંડા એ છે કે છટણી કરતી વખતે એ બાબતનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ કે બેરોજગાર થયેલી વ્યકિતનું આત્મબળ અને આત્મસન્માન જળવાઈ રહે.



Get an email ID as yourname@ymail.com or yourname@rocketmail.com. Click here.

__._,_.___
**************************************************************************

Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.

This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments

Regards,

Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
Recent Activity
Visit Your Group
Give Back

Yahoo! for Good

Get inspired

by a good cause.

Y! Toolbar

Get it Free!

easy 1-click access

to your groups.

Yahoo! Groups

Start a group

in 3 easy steps.

Connect with others.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...